બેદરકારી / કોરોના તાંડવમાં AMC સ્કૂલની ગંભીર બેદરકારી, બંધ બારણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતા વિવાદ

Ahmedabad government school exam in unlock corona curfew

આખા ગુજરાતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે ત્યારે અમદાવાદની એક સરકારી શાળા બંધ બારણે પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ રહી છે. સરકારી શાળાઓ જ આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે.

બ્રેકિંગ ન્યૂઝ