દુર્ઘટના / અમદાવાદના ગોતામાં પાણીની ટાંકી તોડાતાં ભયનો માહોલ, કોઈ જાનહાનિ નહીં

Ahmedabad gota area Water tank

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સરકારી આવાસની વસંતનગર ટાઉનશીપમાં પાણીની ટાંકી તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. જેમાં એક મળતાં અહેવાલ મુજબ હાલ કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ