ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રિયલ એસ્ટેટ / અમદાવાદમાં દિવાળીમાં પોતાનું મકાન ખરીદવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર

Ahmedabad good demand affordable housing Corona Unlock

કોરોના અનલૉકના વિવિધ તબક્કા દરમિયાન અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગમાં સારી માંગ જોવા મળી છે, તેના કારણે દિવાળીને લઇને રિયલ એસ્ટેટ સેક્ટર ઉત્સાહિત છે. જોકે, પ્રિમિયમ હાઉસિંગ સેગમેન્ટમાં માંગ નીચી છે અને એકંદરે લિક્વિડિટીની સમસ્યા પણ જોવા મળી રહી છે. નિષ્ણાંતો માને છે કે પોતાનું મકાન ખરીદવા ઇચ્છતા લોકો માટે હાલમાં યોગ્ય સોદો કરવો સરળ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ