અમદાવાદ / ગોકુલ રેસ્ટોરન્ટમાં જુગારધામ મામલે ભવાન ભરવાડના પુત્રની ધરપકડ

Ahmedabad Gokul Restaurant Police red Bhawan Bharavad Son arrest

ભવાન ભરવાડની ગોકુલ રેસ્ટોરન્ટમાં જુગારધામ પર રેડ પાડવાના મામલે હવે પોલીસે ભવાન ભરવાડના પુત્ર દિનેશ ભરવાડની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દિનેશ ભરવાડે જ આરોપીઓને રૂમ ભાડે આપ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ