i Bin / અમદાવાદના વિદ્યાર્થીઓનું અદભૂત ઈનોવેશન, સુકો-ભીનો કચરો અલગ નાખશે તો ખાતામાં જમા થશે પૈસા

Ahmedabad GNC school students innovation I bin dustbin

અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી જીએનસી સ્કૂલના વિદ્યાર્થીઓએ આઈ-બીન નામનું એક ઈનોવેશન તૈયાર કર્યું છે. આ ઈનોવેશનને જો સરકાર દ્વારા અપ્લાય કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં અમદાવાદામાં થતી કચરાની સમસ્યાઓનો અંત આવે તેમ છે. અમદાવાદમાં કચરાની સમસ્યાને હલ કરવા માટે રાત દિવસ મહેનત કરી વિદ્યાર્થીઓએ કરેલા ઈનોવેશનને ચારે તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે. શું છે આ આઈ-બીન?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ