અમદાવાદ / જેની સાથે ભાઇ સમજીને વાત કરતી હતી તે યુવતી સાથે જે થયું તે જાણીને ચોંકી જશો

ahmedabad girl phone calls man acid attack Threat

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવતીને તેની સાથે જ નોકરી કરતા યુવાનને એસિડ ફેંકવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતી યુવકને ભાઇ સમજીને તેની સાથે વાતચીત કરતી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ