દૂર્ઘટના / અમદાવાદના ઘોડાસરમાં પાર્ક કરેલી 6 બસ અને 2 કારમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

ahmedabad ghodasar bus and car fire

અમદાવાદના પૂર્વ વિસ્તાર ઘોડાસરમાં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની 6 બસ અને 2 કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે દૂર્ઘટનાને લઇને ફાયર વિભાગને જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ