બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'મમ્મી બેડની નીચે સુસાઈડ નોટ મૂકી છે', ઊંઘની દવાનો ઓવરડોઝ લઈ અમદાવાદમાં પરણિતાનો આપઘાત

ક્રાઈમ / 'મમ્મી બેડની નીચે સુસાઈડ નોટ મૂકી છે', ઊંઘની દવાનો ઓવરડોઝ લઈ અમદાવાદમાં પરણિતાનો આપઘાત

Last Updated: 11:27 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં શંકાશીલ સ્વભાવના કારણે પત્નીએ ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાત કર્યો, પોલીસે પતિ ગીરીરાજ શર્માની કરી ધરપકડ

એક શંકાકુશંકા લગ્નજીવનમાં કેટલી ઘાતક સાબિત થઇ શકે છે તેનુ ચોંકાવનારું ઉદાહરણ અમદાવાદમાંથી સામે આવ્યું છે. જ્યાં પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો છે. સતત આડાસંબંધોની શંકા કરનાર પતિના શારીરિક માનસિક ત્રાસથી માત્ર 7 મહિનામા પત્નીએ આપઘાત કર્યો.

શંકાશીલ સ્વભાવે લીધો પત્નીનો ભોગ

અમદાવાદના ઘાટલોડિયામાં રહેલા ગીરીરાજ શર્માની પત્ની પલ્લવીએ પતિના ત્રાસથી પોતાના ઘરે ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ જીવ આપી દીધો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પતિના શંકાશીલ સ્વભાવને કારણે આપઘાત કર્યાનો પલ્લવીએ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: વડોદરા રિફાઈનરી કંપનીમાં વધુ એક પ્રચંડ બ્લાસ્ટ, 1 ભડથું, 4 શહેરોની ફાયર ટીમને કોલ

PROMOTIONAL 12sucidart

પોલીસે પતિ ગીરીરાજ શર્માની કરી ધરપકડ

એટલું જ નહીં, આપઘાત કરવા પહેલા મહિલાએ તેના માતાપિતાને પણ મેસેજ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ઘાટલોડીયા પોલીસે ઘાટલોડિયામાં રહેલા ગીરીરાજની ધરપકડ કરી છે. મહિલાએ સ્યૂસાઇડ નોટમાં જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને લઇને પોલીસે સમગ્ર વિગતો અંગે તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Wife Suicide Case Ahmedabad Crime News Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ