ગૌરવની વાત / વધુ એક યશકલગી: સતત ત્રીજા વર્ષે અમદાવાદે બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકના એવોર્ડ મેળવી નોંધાવી અનોખી હેટ્રિક

ahmedabad gets best heritage award and best heritage walk awards

કેન્દ્ર સરકારે અમદાવાદને વધુ 2 એવોર્ડ એનાયત કર્યા છે. શહેરને નેશનલ ટુરિઝમ એવોર્ડ તરીકે બેસ્ટ હેરિટેજ એવોર્ડ અને બેસ્ટ હેરિટેજ વૉક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ