અમદાવાદ / ગેંગસ્ટર લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલનું અમદાવાદ ખાતે નિધન

Ahmedabad gangster abdul latif son mustak abdul latif death

કુખ્યાત ડોન લતીફના 40 વર્ષીય પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું અમદાવાદ ખાતે હાર્ટ એટેકના અવસાન થયું છે. તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં કાલુપુર ચારવાટ કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરાઇ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ