વિસર્જન / અમદાવાદમાં આ વર્ષે પણ ગણેશ વિસર્જન નદીમાં નહીં પરંતુ આ 60 જગ્યાએ કરવા પડશે

Ahmedabad ganesh visarjan 2019 not in river

રિદ્ધિ-સિદ્ધિના સ્વામી એવા પ્રથમ પૂજનીય દેવતા દુંદાળા દેવ ગણેશજીના આરાધ્ય પર્વનો આજથી પ્રારંભ થયો છે. શહેરમાં પ૦૧ ગણેશ પંડાલ બનાવાયા હોઇ ત્યાં દસ દિવસ સુધી ગણેશજીની આરધનાની ધૂમ જામશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ