હવામાન પલ્ટો / અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

Ahmedabad Gandhinagar heavy rains gujarat

અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં શનિવારે મોડી સાંજ બાદ વરસાદી માહોલ સર્જોયો હતો. ત્યારબાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો છે. હાલ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ