સ્વદેશી / PM મોદીએ કહ્યુ આત્મ નિર્ભર બનો અને સ્વદેશી અપનાવો, તો આ રહ્યા ખાદીના માસ્ક

Ahmedabad Gandhi Ashram manufactured khadi maks

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા આહ્વાન આપ્યુ છે ત્યારે અમદાવાદમાં ગાંધીઆશ્રમ દ્વારા ખાદીના માસ્ક બનાવવામાં આવ્યા છે. આ માસ્કનું હાલ તો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સ્વદેશી અપનાવી અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી નોકરી ધંધા અને અર્થતંત્ર મજબૂત બનશે. સાથે સાથે તમામ લોકોને કામ પણ મળી રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ