Shu Plan / અમદાવાદમાં આવું પણ થાય છે? ખબર જ ન હતી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે એમ તો ઘણા બધા લોકો એક્સરસાઈઝ કરવા માટે આવે છે તો ઘણા લોકો મિત્રો સાથે સાયકલિંગ કરવા કે ગેમ્સ રમવા માટે પણ આવે છે. પણ આ ગ્રુપ એ બધાથી કૈંક અલગ જ કરતબો કરે છે જે જોઈને તમને એ થાય કે વાહ શું ટેલેન્ટ છે!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ