વિશેષ / અમદાવાદનો સ્થાપના દિવસ: આ કારણે અહેમદશાહ બાદશાહે વસાવ્યું શહેર

Ahmedabad Foundation Day Know the special Story

અમદાવાદ આજે 610 વરહનું થયું. માન્ચેસ્ટર, કર્ણાવતી, આશાવલ અને મેટ્રોસીટી જેવા થોકબંધ નામોથી જાણીતા બનેલ અમદાવાદની વિકાસની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી છે. આજે આ હડબડીયા( સતત દોડતા રહેતા) શહેરને વિશ્વની ઐતિહાસિક ધરોહરમાં સ્થાન મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ