ચર્ચા / અમદાવાદમાં આટલી જગ્યાએ ફ્લાયઓવર બન્યા છતાં હાલત એની એ જ

Ahmedabad Fly Over Bridge Traffic problem

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા આશ્રમરોડ પર રૂ.૮પ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજનું દમામભેર આગામી ત્રીજી જુલાઇએ ઉદ્દઘાટન કરાશે. શહેરીજનોને વધુ એક ફલાય ઓવરબ્રિજની ભેટ તંત્ર દ્વારા અપાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ