શરમજનક / અમદાવાદ : નરાધમ બાપ નગ્ન થઈ સગીર પુત્રીને સાબુ લગાવવાનું કહેતો, આખરે પોલીસે કરી ધરપકડ

Ahmedabad farther abuse minor daughter and wife

અમદાવાદમાં બાપ દીકરીના સંબંધોને શરર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સોલામાં હાઈ સોસાયટીનું કાળુ સત્ય સામે આવતા લોકોમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. આવો જાણીએ શું છે વિગતો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ