માઠા સમાચાર / રક્ષાબંધનનો તહેવાર કાળ બની આવ્યો, ધોરાજી પાસે અકસ્માતમાં 2ના મોત, 4 ઘાયલ, બાળકી બચી ગઈ

Ahmedabad family road accident in dhoraji 2 dead 4 injured

ક્યારે કાળ આવે તે કહી ન શકાય. આવી જ એક ઘટના આજે બની હતી. જેમાં અમદાવાદથી પોરબંદર રક્ષાબંધનના પરબલા મનાવવા જઈ રહેલા પરિવારને ગોઝારો રોડ અકસ્માત નડ્યો હતો જેમાં 2ના મોત થયા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પણ 2 વર્ષની બાળકીનો આબાદ રીતે બચાવ થઈ ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ