ગર્વ / આવો સંયોગ ભાગ્યે જ સર્જાય, ગુજરાતમાં રહેતા આ પરિવારના તમામ સભ્યો છે રમતવીર

Ahmedabad family member Athlete gujarat

એક સરખો જ રસ હોવો, એક  સરખું જ લક્ષ્ય હોવું અને વળી એક જ પરિવારમાં રહેતા હોવું આવો સંયોગ ભાગ્યે જ  સર્જાય છે. પરંતુ અમદાવાદમાં એક  એવો પરિવાર વસે છે જેમાં માતા પિતા સાથે તેમના બન્ને પુત્રો પણ એથ્લેટિક સ્પર્ધાઓમાં પોતા પોતાની ક્ષમતાનો પરિચય આપી ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ