અમદાવાદ / નકલી પોલીસ બનીને સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો

Ahmedabad Fake police one man arrested

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી પોલીસ બનીને સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. નિકોલ પોલીસે છેડતી કરનાર શખ્સની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ