લો બોલો!  / અમદાવાદની આ સ્કૂલમાં શિક્ષણ સેવા તો સાઈડ બિઝનેસ હતો મુખ્ય કામ તો, બોગસ કોલ સેન્ટર ચલાવવાનું હતુ 

Ahmedabad Fake call centre busted in School 6 arrested

અત્યાર સુધી બોગસ કોલ સેન્ટર ઘણાય ઝડપાયા હશે પરંતુ કોઈ સપનેય વિચારી શકે કે શિક્ષણના ધામમાં પણ બની શકે છે બોગસ કોલ સેન્ટર? હા અમદાવાદમાં પાલડીની એક શાળામાંથી બોગસ કોલસેન્ટર ઝડપાતા ચકચાર મચી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ