અમદાવાદ / અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસીને બુટલેગરે કરી બાળકીની હત્યા 

ahmedabad elements Terror bootlegger and his team killed child

અમદાવાદ શહેરનમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. જ્યારે વધુ એક હત્યાનો બનાવ મેઘાણીનગરમાંથી સામે આવ્યો છે. અહીં બુટલેગર અને તેના સાગરીતોએ ઘરમાં ઘૂસીને તોડફોડ સહીત એક 20 દિવસની બાળકીની હત્યા કરતા ચકચાર મચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ