સાયબર ક્રાઇમ / અમદાવાદમાંથી એવી એજ્યુકેટેડ ગેંગ ઝડપાઇ જેની કરતૂત જાણીને તમે ચોંકી જશો

Ahmedabad educated gang bogus marksheets gujarat

યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ બનાવી આપતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઝડપાયેલી આ ટોળકીનો માસ્ટર માઇન્ડ મૃગાંક ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ બનાવી 5થી 7 લાખ રૂપિયામાં બનાવી આપતો હોવાનું સામે આવ્યું છે. માર્કશીટ તો બનાવી આપતી પરંતુ યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરીને ઓનલાઇન એન્ટ્રી પણ કરી નાખતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x