મહત્વપૂર્ણ નિર્ણય / અમદાવાદઃ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લેવાઈ

Ahmedabad DPS school gujarat government CBSE swami nityanand ashram

સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ DPS સ્કુલ પણ વિવાદમાં આવી હતી. જેમાં આ સ્કુલના ખોટા પુરાવાઓ મામલે CBSEએ માન્યતા રદ્દ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં મુકાયું હતું. વાલીઓ દ્વારા શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરાઇ હતી. ત્યારે હવે શિક્ષણમંત્રીએ આ શાળા મામલે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ