અમદાવાદ / ગુલ્લીબાજ શિક્ષકો સામે તવાઈ, 200 શિક્ષકો દોઢ મહિનામાં માત્ર 3-4 દિવસ જ હાજર રહ્યાં, DPEOએ આપ્યા આ આદેશ

Ahmedabad DPEO has given notice of action against Gullibaj teachers

દોઢ મહિનાથી 200 શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનો મામલો સામે આવ્યો છે, જે મામલે અમદાવાદ DPEOએ કાર્યવાહીની સૂચના આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ