ક્રાઈમ / અમદાવાદના જાણીતાં ડૉક્ટરની દીકરીને ગર્ભવતી કરી અમેરિકા ફરાર થનાર યુવાનના માતા-પિતા સાથે એવું થયું કે...

ahmedabad doctor daughter Pregnancy police arrest

ત્રણ વર્ષ પહેલાં શહેરના જાણીતા ડોક્ટરની દીકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન બાદ ગર્ભવતી બનાવી અમેરિકા ફરાર થઈ જનાર વોન્ટેડ યુવકનાં માતા- પિતાને એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. યુવક, તેનાં માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ મહિલા પોલીસે લુકઆઉટ નોટિસ કાઢી હતી તેના આધારે સકંજામાં આવી ગયા બાદ હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ