રાહત / દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ 5 દિવસ સુધી દંડ નહીં વસૂલે પરંતુ...

Ahmedabad diwali traffic police Will not charge fine

દિવાળીના તહેવારોમાં ટ્રાફિક નિયમોને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. આજથી અમદાવાદમાં 5 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનો પાસેથી ટ્રાફિકના નિયમોને લઇને જાગૃત્તા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ દંડ નહીં વસૂલે પરંતુ નિયમોનો ભંગ કરનારાને ફૂલ આપીને સન્માન આપવામાં આવામાં આવશે અને પોલીસ સમજાવશે કે ટ્રાફિકનું પાલન કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ