નિર્ણય / સગા-વ્હાલાંને રેલ્વે સ્ટેશન પર મૂકવા જાવ છો ? તો જાણી લો પ્લેટફોર્મ ટિકિટમાં કેટલા રૂપિયાનો થયો વધારો

 ahmedabad division railway staion platform ticket rate increase

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર કોરોનાના વધતા જતા કેસને લઈ બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના માટે પ્લેટફોર્મ ટિકિટ ના ભાવ ફરી વધારી દેવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ