બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad district panchayat member's husband Kundan Singh's alleged audio clip viral

અમદાવાદ / AUDIO: તું પોલીસ સ્ટેશનનું પગથિયું ઊતરીશ ત્યાં મને ફોન આવશે: જિલ્લા પંચાયત સદસ્યનો પતિ બન્યો જમીન માફિયા, આપી ધમકી

Dinesh

Last Updated: 08:07 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંજનસિંહ ઓડિયોમાં જણાવી રહ્યાં છે કે, હું SP, DYSP સિવાય કોઈ સાથે વાત કરતો નથી, તમે પોલીસ સ્ટેશનનો પગથિયું પણ ન ઉતરો અને મારા પર ફોન આવી જાય છે.

  • અમદાવાદમાં જમીન માફિયાઓ બેફામ
  • મહિલા સદસ્યના પતિની કથિત ઓડિયો ક્લિપ વાયરલ
  • મહિલા સદસ્યના પતિને પોલીસનો કેમ નથી ડર?


અમદાવાદમાં જમીન માફિયા બેફામ બન્યા છે.  જિલ્લા પંચાયતના સદસ્યએ જમીન માલિક સહીત 18 લોકોનું અપહરણ કર્યું હતું. ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય અને સદસ્યના પતિએ અપહરણ કર્યું  હાવાની વિગતો સામે આવી છે.  જમીન વિવાદ મામલે ખેડૂતોનું પણ અપહરણ કરાયું હતું. સભ્ય જનક ઠાકોર અને સદસ્યના પતિ કુંદનસિંહ ચૌહાણએ અપહરણ કર્યું હોવાની વિગતો સામે આવી છે.

કુંદનસિંહની કથિત ઓડીઓ કલીપ 
અમદાવાદના સિંગારવા ફાર્મ હાઉસમાં ખેડૂતોને ગોંધી રાખ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જિ.પં ના સદસ્યના પતિ કુંદનસિંહની કથિત ઓડીઓ કલીપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, હું PSI, PI ને ગાંઠતો નથી અને  મારુ પોલીસ કઈ નહી કરી શકે. કુંજનસિંહ ઓડિયોમાં જણાવી રહ્યાં છે કે, હું SP, DYSP સિવાય કોઈ સાથે વાત કરતો નથી. તેમજ સાંભળો જમીન માફિયાઓ ખેડૂતોને કેવા ધમકાવી રહ્યા છે

 

ખેડૂતને જમીન માફિયાની ધમકી 
ઓડિયોમાં તેઓ જણાવી રહ્યાં છે કે, તમે વકીલને લઈ પહોંચી જાઓ છે પણ અહી હું PSI કે PI સુધી કોઈને ગોઠતો નથી. તેઓ જણાવી રહ્યાં છે કે, તમે પોલીસ સ્ટેશનનો પગથિયું પણ ન ઉતરો અને મારા પર ફોન આવી જાય કે, એક ભાઈ આવ્યો તો. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Audio Vrial district panchayat કુંજનસિંહ  જમીન માફિયા Ahmedabad district panchayat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ