રોગચાળો / અમદાવાદ જિલ્લામાં 175 બાળકોને છે હૃદયરોગની બીમારી , 47 બાળકો કેન્સર ગ્રસિત

 Ahmedabad district has 175 children with heart disease 47 children have cancer

અમદાવાદમાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના 3.99 લાખ બાળકોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારસુધીની તપાસમાં અમદાવાદ જિલ્લામાં 175 બાળકો હૃદય રોગથી પીડિત હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યુ છે. આ કાર્યક્રમ 30મી જાન્યુઆરી સુધી ચાલશે. 

બ્રેકિંગ ન્યૂઝ