અમદાવાદ / AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિનેશ શર્માના દીકરાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરતા સમયે દિનેશ શર્મા સંક્રમિત થયા છે. દિનેશ શર્માને કોરોનાની સાથે નિમોનિયાની પણ અસર જોવા મળી છે. હાલમાં દિનેશ શર્મા SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ