અમદાવાદ / જમીનમાં નામ ચડાવવા મામલે ધોળકાના મામલતદારને ACBએ 25 લાખની લાંચ લેતા ઝડપ્યાં

Ahmedabad dholka mamlatdar acb bribe arrested

અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલતદાર જમીનમાં નામ ચડાવવા માટે 25 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયાં છે. ACBએ મામલતદાર હાર્દિક ડામોર અને વચેટિયાની ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ