અમદાવાદ / ઢબુડી માતાના વૈભવી બંગલા બાદ તપાસ કરવા VTV ની ટીમ પહોંચી ઓફિસે

ahmedabad: dhanji aud as dhabudi ma home and office lock in chandkheda

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી હાજર નહોતા. ત્યારે ઢબુડી માતાના તમામ પ્રકારના વહિવટ તેમની ઓફિસેથી ચાલતા હોવાનું સામે આવ્યુ છે. જેને લઈને VTVની ટીમ ઢબુડી માતાની ઓફિસ પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ