અમદાવાદ / ધંધુકા તાલુકાના ગામડા ફેરવાયા બેટમાંઃ અમિત ચાવડાએ કહ્યું, સરકાર અને તંત્રના પાપે આ પરિસ્થિતિ

Ahmedabad dhandhuka rain water congress amit chavda

ગુજરાતમાં હાલમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળેલા જોવા મળ્યાં હતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હાલ કોંગ્રેસ દ્વારા વરસાદી પાણીથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જેને લઇને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધંધૂકા તાલુકાના ગામડાઓની મુલાકા લીધી હતી. ગામમાં કેડ સમાણાં પાણી ભરાયેલા જોવા મળ્યાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ