શોધ / અદભૂત મૉડલઃ જો અમદાવાદના રિવરફ્રન્ટ પર આવું કોવિડ કેર સેન્ટર ઉભું કરાય તો કોરોનાના દર્દીઓ જલ્દી થશે સાજા!

Ahmedabad designer Bharat Mejiyatar Covid Care Center model coronavirus

કોરોનાની મહામારીમાં હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ અમદાવાદના ડિઝાઈનરે શોધી કાઢ્યું છે. અમદાવાદના ડિઝાઈનર ભરત મેજીયાતરે કોવિડ કેર સેન્ટરનું અદભુત મોડલ બનાવ્યું છે. જો આ મોડલ પર ખરેખર અમલ થાય તો માત્ર 7 જ દિવસમાં ખૂબ જ સુવિધા જનક કોવિડ કેર સેન્ટર ઉભું થઈ શકે તેવો દાવો ભરત મજીયાતરે કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ