આને કહેવાય આચરણ / Video: શાળામાં સફાઇ કરી DEOએ ગુજરાતના કામચોર કર્મચારીઓને નવી રાહ ચિંધી

Ahmedabad DEO Rakesh Vyas video viral

રાજ્યમાં શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે શાળા શરૂ થતાની સાથે જ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ક્યાંક સફાઇ કર્મીઓ સફાઇ કરે છે, ક્યાંક વિદ્યાર્થીઓ પણ સફાઇ કરે છે, ત્યારે અમદાવાદમાં DEOએ સફાઇ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ