દૂર્ઘટના / અમદાવાદ ડેનીમ ફેકટરી આગમાં 7 જીવતા ભુંજાયા, પરિવારજનોએ લાશ ન સ્વીકારી

Ahmedabad Denim factory fire 7 death rate

અમદાવાદ નંદમ ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 7 થઈ ગયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. પરિવારજનોનું કહેવું છે કે, ફેક્ટરીમાં પુરતી સુરક્ષા નહોતી રાખવામાં આવી. ઉતરવા માટે એક જ સીડી હતી જેને પગલે સાતેય જણ જીવતા ભુંજાઈ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ