VIDEO / રડતાં સ્વરે પત્નીએ કહ્યું, તારે તો દીકરીઓ જ થાય છે એવું કહીને પતિ અને સાસરિયાવાળાએ મારીને કાઢી મૂકી

ahmedabad daughter domestic violence victim from vadodara in laws

સ્ત્રી સમાનતાની વાતોની વચ્ચે દીકરીઓ પર અત્યાચારનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી શરમથી માથુ ઝુકી જાય. અમદાવાદની દીકરીએ પોતાની આપવીતિ જ્યારે VTV સામે રજૂ કરી ત્યારે 21મી સદીમાં 18મી સદીની માનસિકતા છતી થઈ હોય એવો અહેસાસ થયો. આ દીકરીની વાત સાંભળીને તમારી આંખોના ખુણા પણ ભીના ન થાય તો જ નવાઈ. આવો જોઈએ શું છે મામલો? 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x