ઓપરેશન / અમદાવાદ સાયબર ક્રાઇમ આ નક્સલવાદી વિસ્તારમાંથી KYCના નામે છેતરપિંડી કરતી ગેંગને ઉઠાવી લાવી

Ahmedabad cyber crime Jharkhands Jamtara gang caught robbing

Paytm KYCના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમે ચાર આરોપીને ઝડપી લીધા છે. જોકે ગુજરાત પોલીસ સાઇબર ક્રાઇમનો ગઢ ગણાતા ઝારખંડના જામતારામાં ઘુસીને KYCના નામે લૂંટતી ગેંગને ખેંચી લાવી છે. તો બીજી તરફ જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ