ક્રાઈમ / અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપીએ એવું કર્યું કે CCTVમાં ઘટના જોઈ ચોંકી જશો

Ahmedabad custodial deaths kagadapith police station cctv

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગઇ કાલે મોડી રાત્રે એક યુવકે લોકઅપમાં ગળે ફાંસો ખાઇને આપધાત કરી લેતાં વધુ એક કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. પોલીસ વિભાગમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં યુવકને પોલીસે ઢોર માર માર્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. જોકે માર માર્યા હોવાનાં કોઇ નિશાન યુવકના શરીર પરથી મળી આવ્યાં નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ