ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ભયજનક / કર્ફ્યૂ છે એટલે બેફામ ખરીદી કરવા નીકળી ન પડતા, અમદાવાદમાં અહીં 2 કલાકમાં 25ને કોરોના આવતા મોલ કરાવ્યો બંધ

Ahmedabad curfew corona hike d mart seal

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ ગઈ છે. શ્યામલમાં પાસે આવેલ ડિ-માર્ટમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બે કલાકમાં કોરનાના 25 કેસ નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ