ચકચાર / તારા વગર નિંદર નથી આવતી મેરી જાન... આવું કહીને અમદાવાદના જુહાપુરામાં મિત્રએ જ મિત્રની પત્ની સાથે...

Ahmedabad crime juhapura

જુહાપુરામાં મકાન લેવડ-દેવડ બાબતે થયેલી મિત્રતા ભારે પડી. જુહાપુરા વિસ્તારમાં મિત્રએ જ મિત્રના પત્નીની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે છેડતી કરનાર આધેડની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ