ગુજરાતનો ગુંડો / ચેતન બેટરીની હત્યા સહિતના ગુનામાં આરોપી ગોવા રબારીની અમદાવાદ ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ

Ahmedabad Crime Branch arrests Goa Rabari

અપહરણ અને ખંડણીના ગુનામાં ક્રાઈમબ્રાંચે ગોવા રબારીની ધરપકડ કરી લીધી છે, મહત્વનું છે કે, અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતા એક યુવકનું અપહરણ કરી 1 કરોડની ખંડણી મગાઈ હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ