અમદાવાદ / ગુજરાતમાંથી એવા 2 ચોર ઝડપાયા જે ચોરી કરવા માટે વિમાનમાં કરતા હતા મુસાફરી

Ahmedabad Crime Branch arrested Two accused for broke 21 shops kalupur

અમદાવાદ સહિત દેશના અલગ અલગ ખુણામાં અનેક ઘરફોડ ચોરીની ધટનાને અંજામ આપનાર બે ચોરનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતા થોડાક દિવસ પહેલા કાલુપુરમાં થયેલી 21 દુકાનોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાંચના સંકજામાં આવેલા બન્ને ચોર ચોરી કરવા માટે વિમાનમાં મુસાફરી કરતા હતા અને ખોટા નામ બતાવીને હોટલ બુક કરતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ