કાર્યવાહી / અમદાવાદમાં મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસ મામલે DCPએ PSIને ક્લીનચિટ આપતા પોલીસ કમિશનરે કર્યો આ આદેશ

Ahmedabad Crime Branch Arrested PSI RR Mishra

અમદાવાદના વાડજમાં દોઢ વર્ષ પહેલા મહિલાએ પોલીસકર્મી સામે નોંધાવેલી ફરિયાદ મામલે ક્રાઇમબ્રાંચે હાલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા PSIની ધરપકડ કરી છે. મહિલાનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ કરવા ગયેલી મહિલા જ પોલીસનો શિકાર બની હતી. PSIએ તપાસનાં નામે હોટલમાં બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે આ મામલે DCPએ જે PSIને ક્લીનચિટ આપી તેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ