ડ્રગ્સ રેકેટ / અમદાવાદમાંથી 10-20 લાખ નહીં 1 કરોડનું ઝડપાયું MD ડ્રગ્સ, એક પોલીસકર્મી સહિત 5ની ધરપકડ

Ahmedabad crime branch arrested five person seize md drugs

અમદાવાદમાં ડ્રગ્સની મોટી હેરાફેરી ઝડપાઇ છે. CTM ક્રોસ રોડ નજીક ક્રાઇમબ્રાંચે એમડી ડ્રગ્સનો એક કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચે એક પોલીસકર્મી સહિત પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં દાણીલિમડા પોલીસ સ્ટેશનના ASIની પણ ધરપકડ કરાઇ છે. અને 2017ની વિધાનસભાની ચૂંટણી લડનાર  શહેજાદ તેજાબવાલાની પણ ધરપકડ કરાઇ છે. શખ્સો પોલીસકર્મીને સાથે રાખી ડિલિવરી કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાંચે સીટીએમ પાસેથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ