અમદાવાદ / બિસ્કિટની લાલચ આપી અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ, CCTVના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

ahmedabad crime branch arrest accused child kidnap molesting case

અમદાવાદના સરખેજમાંથી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે આરોપી ઝડપાયો છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. બાળકીના ઘર પાસે રહેલા ગાર્ડને ચેક કરવા જતા તે બાળકીને જોઇ ગયો હતો. બાદમાં બિસ્કિટ ખવડાવવાના બહાને બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ