ફરિયાદ / અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો: નવરંગપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી, મુખ્ય સંચાલક સામે કાર્યવાહી

Ahmedabad covid shrey hospital fire police fir on management

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે નવરંગપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે FSLના રિપોર્ટના આધારે મુખ્ય સંચાલક ભરત મહંત સામે ગુનો નોંધ્યો છે. આ અગ્નિકાંડમાં કોરોના દાખલ 8 જેટલા દર્દીઓ આગમાં ભુંજાઈને મૃત્યુ પામ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ