ફરિયાદ / શ્રેય હોસ્પિ અગ્નિકાંડ : મૃતકોના પરિવારજનોનો પ્રશ્ન, ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના કેમ?

ahmedabad covid shrey hospital fire death certificate reason write coronavirus

અમદાવાદમાં કોરોના હોસ્પિટલની સારવાર આપતી શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં મૃતકોના મરણના પ્રમાણપત્રમાં કોરોનાથી મોત લખતા પરિવારની મુશ્કેલીઓ વધી છે. એક તો સ્વજન ગુમાવ્યાનું દુખ અન કોરોનાથી મોતને કારણે વીમો પણ પાસ ન થઈ રહ્યો હોવાનું દુખ સામે આવ્યું છે. ઘણા ઘરના મોભ સમી વ્યક્તિઓ આ દૂર્ઘટનામાં મૃત્યુ પામી છે ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ