ખુલાસો / અમદાવાદ શ્રેય હોસ્પિટલની આગ : 8 લોકોના મોત માટે તંત્ર અને હોસ્પિટલની આ એક બેદરકારી મોટું કારણ

ahmedabad covid 19 shrey hospital fire why happened

અમદાવાદમાં આજે COVID-19ની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ટ્વીટ કરી દીલસોજી વ્યક્ત કરી હતી ત્યારે આ કરૂણ ઘટનામાં 8 કોરોનાગ્રસ્ત લોકોના મોત થયા છે જેમાંથી માત્ર 3 જ લોકોના દાઝી જવાથી મોત થયા છે જ્યારે 5 લોકો ગુંગળામતથી મૃત્યુને ભેટ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે આગ લાગી કેવી રીતે અને શું હતુ કારણ? તો આવો જાણીએ કે આગ કરતાં પણ કઈ બાબતની ચુક આ હોનારત માટે છે જવાબદાર?

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ